Events
કાર્યક્રમો
No upcoming events · કોઈ આગામી કાર્યક્રમ નથી
Past Events · વીતેલા કાર્યક્રમો
વિસર્જન · Ganpati Visarjan (અનંત ચતુર્દશી)
23 સપ્ટે 2026, 04:00 PM
📍 વૈકુંઠ સોસાયટી મંડપ → વિશ્વામિત્રી નદી · Mandap → Vishwamitri River
ભારે હૈયે બાપ્પાને વિદાય — શોભાયાત્રા સાથે વિસર્જન સ્થળ સુધી અને અંતિમ આરતી.
Ganpati Bappa's final procession and immersion on Anant Chaturdashi. Ganpati Bappa Morya, Pudhchya Varshi Lavkar Ya!
કથા · Ganesh Katha Pravachan (દિવસ 2)
18 સપ્ટે 2026, 06:30 PM
📍 વૈકુંઠ સોસાયટી મંડપ · Vaikunth Society Mandap
Chief Guest: પં. હર્ષદભાઈ જોષી (સ્થાનિક કથાકાર)
ગણેશ કથા અને પ્રવચન — બીજો અને અંતિમ દિવસ.
Ganesh Katha storytelling and discourse — concluding day of the series.
કથા · Ganesh Katha Pravachan (દિવસ 1)
17 સપ્ટે 2026, 06:30 PM
📍 વૈકુંઠ સોસાયટી મંડપ · Vaikunth Society Mandap
Chief Guest: પં. હર્ષદભાઈ જોષી (સ્થાનિક કથાકાર)
ગણેશ કથા અને પ્રવચન — પ્રથમ દિવસ.
Ganesh Katha storytelling and discourse — day one of a two-day series.
આરતી · Sandhya Aarti (દરરોજ સાંજે 7:00 વાગ્યે / Daily, 7:00 PM)
14 સપ્ટે 2026, 07:00 PM
📍 વૈકુંઠ સોસાયટી મંડપ · Vaikunth Society Mandap
ઉત્સવના તમામ 10 દિવસ દરમિયાન દરરોજ સાંજે સંધ્યા આરતી — તમામ પરિવારોને હાજર રહેવા વિનંતી.
Evening aarti held every day throughout the 10-day festival at the same time (7:00 PM). This entry marks the first sitting — the same aarti repeats daily until Visarjan.
આગમન · Ganpati Sthapana (Aagman)
14 સપ્ટે 2026, 09:00 AM
📍 વૈકુંઠ સોસાયટી મંડપ · Vaikunth Society Mandap
બાપ્પાનું ભવ્ય સ્વાગત અને પ્રાણ પ્રતિષ્ઠા — વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે ગણપતિ બાપ્પાનું આગમન.
Ganpati Bappa's grand arrival and installation at the mandap, with a procession from the society gate. All residents are warmly invited to welcome Bappa home.